Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉન ના કરવા માટે અપનાવી સખ્તાઈ, આ યુરોપિયન દેશમાં રસીકરણને ફરજિયાત બનાવવા માટે બિલ પસાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

શનિવાર.

વિશ્વભરમાં વધી રહેલા કોરોના કેસોએ સરકારોને કડક કાર્યવાહી કરવાની ફરજ પાડી છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા રસીકરણને ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે. ત્યાંના નીચલા ગૃહમાં આ માટે એક બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. 

જો ઉપલા ગૃહમાં પણ આ બિલ પાસ થઈ જશે તો આ કાયદો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી જશે.

જોકે, ઉપલા ગૃહમાંથી બિલ પાસ થયા બાદ પણ રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન બિલ ડેરની સહી જરૂરી રહેશે.

જો આ બિલ લાગુ થશે તો ઓસ્ટ્રિયા યુરોપનો પહેલો દેશ બની જશે, જ્યાં રસીકરણને લઈને આવા કડક નિયમો લાગુ થશે.

એશિયન ગેમ્સમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવનાર આ દિગ્ગજ ફૂટબોલરનું થયું નિધન, ખેલ જગતમાં શોકનો માહોલ  

Iran ICBM Range Expansion અમેરિકા સુધી માર કરનારી મિસાઇલો બનાવશે ઈરાન, ટ્રમ્પની સૌથી મોટી શર્તને કહ્યું ના!
Lahore Gurdwara Reopened પાકિસ્તાને ૧૯૪૭ના ભાગલા પછી પહેલીવાર લાહોરના ઐતિહાસિક ગુરુદ્વારાને ૭૯ વર્ષ બાદ પુનઃ ખોલ્યું, શરૂ થઈ શીખ પૂજા
Sheikh Hasina Passport Request શેખ હસીનાએ નવો પાસપોર્ટ માંગ્યો, બાંગ્લાદેશ પરત ફરવા માટે લીધું પહેલું પગલું ઢાકાએ પ્રત્યાર્પણની કરી માંગ
China Debt Crisis ચીનની આર્થિક કટોકટી લોનની ચુકવણી ન કરી શકતા 10 કરોડ લોકો પાછળ પડ્યા રિકવરી એજન્ટો, બેડડેબ્ટ માર્કેટમાં મોટો ઉછાળો
Exit mobile version