News Continuous Bureau | Mumbai
કોરોના રોગચાળા(Corona epidemic) સામે લડી રહેલું વિશ્વ હવે મંકીપોક્સ(Monkeypox) નામના નવા વાયરસની(New virus) ચપેટમાં આવી રહી છે.
હવે, નવો વાયરસ Monkeypox virus સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં 14 દેશોમાં ફેલાઇ ગયો છે.
દરમિયાન બેલ્જીયમમાં(Belgium) આ વાયરસની એન્ટ્રી થતા વ્યક્તિને 21 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ(Quarantine period) આપવામાં આવ્યો છે.
આવુ પગલુ લેનાર બેલ્જીયમ દેશ ક્વોરેન્ટાઇન સિસ્ટમ(Quarantine system) શરૂ કરનારો પ્રથમ દેશ બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે WHO એ મંકિપૉક્સ વાયરસને લઇને લોકોને સાવધાની લેવાનુ કહ્યું છે. આ એક ગંભીર બીમારી છે. આ વાયરસ સંક્રમિત જીવોમાંથી મનુષ્યોમાં ફેલાય છે.
આ સમાચાર પણ વાંચો : ક્વાડ સમિટ પહેલા આ દેશમાં સત્તા પરિવર્તન, નવા વડાપ્રધાને લીધા શપથ… પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક