Site icon News Continuous Bureau | Mumbai

મંકી પોકસ માટે પણ હવે કવોરન્ટાઈન થવું ફરજિયાત, વિશ્વના આ દેશે કરી શરૂઆત.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

કોરોના રોગચાળા(Corona epidemic) સામે લડી રહેલું વિશ્વ હવે મંકીપોક્સ(Monkeypox) નામના નવા વાયરસની(New virus) ચપેટમાં આવી રહી  છે.

Join Our WhatsApp Channel

હવે, નવો વાયરસ Monkeypox virus સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં 14 દેશોમાં ફેલાઇ ગયો છે.

દરમિયાન બેલ્જીયમમાં(Belgium) આ વાયરસની એન્ટ્રી થતા વ્યક્તિને 21 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ(Quarantine period) આપવામાં આવ્યો છે.

આવુ પગલુ લેનાર બેલ્જીયમ દેશ ક્વોરેન્ટાઇન સિસ્ટમ(Quarantine system) શરૂ કરનારો પ્રથમ દેશ બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે WHO એ મંકિપૉક્સ વાયરસને લઇને લોકોને સાવધાની લેવાનુ કહ્યું છે. આ એક ગંભીર બીમારી છે. આ વાયરસ સંક્રમિત જીવોમાંથી મનુષ્યોમાં ફેલાય છે.

આ સમાચાર પણ વાંચો : ક્વાડ સમિટ પહેલા આ દેશમાં સત્તા પરિવર્તન, નવા વડાપ્રધાને લીધા શપથ… પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક 

Israel Turkey Tensions સીરિયા મુદ્દે ઇઝરાઇલ અને તુર્કી સામસામે મધ્ય પૂર્વમાં નવા યુદ્ધનું જોખમ વધ્યું કે માત્ર રાજકીય રમત? જાણો વિગતવાર.
US Tariff Deal વેપાર કરાર રદ્દ થતા અમેરિકાએ કેનેડા પર નાખ્યો ૫૦% ટેરિફ, કેનેડિયન પીએમની પણ કડક પ્રતિક્રિયા
Water Diplomacy તીસ્તાથી સિંધુ સુધી… ભારત વિરુદ્ધ પાણીની કૂટનીતિનો નવો મોરચો ખોલી રહ્યા છે પડોશી દેશો?
‘Islamic NATO’ Alliance ભૂરાજકારણમાં ગરમાવો, ભારત વિરુદ્ધ નવું મોરચો રચાઈ રહ્યો છે? પાકિસ્તાનતુર્કીયે પછી આ પડોશી દેશ પણ હાથ મિલાવશે!
Exit mobile version