Site icon

શું હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે- આ દેશના બ્રિટન સૈન્ય વડાએ સેનાને રશિયા સાથે લડવા માટે તૈયાર રહેવાના આપ્યા આદેશ 

News Continuous Bureau | Mumbai 

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ(Russia ukraine war) હજુ પણ ચાલી રહ્યું છે. 

Join Our WhatsApp Community

આ સ્થિતિ વચ્ચે બ્રિટનના(Britain) ટોચના સૈન્ય જનરલે(Top Army General) દરેક સૈનિકોને(soldiers) ત્રીજા વિશ્વયુદ્ધની(World War III) તૈયારી કરવાના આદેશ આપ્યા છે.

તેમણે કહ્યું છે કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછી દુનિયા બદલાઇ ગઇ છે.

હવે સમય આવી ગયો છે કે સૈન્યને(Army) એટલુ મજબુત બનાવીએ કે તે રશિયાને(Russia) યુદ્ધમાં હરાવી શકે

દરમિયાન તેમણે રશિયાના પ્રમુખ પુતિન(Russian President Putin) પર યુક્રેનમાં ખુનની નદીઓ(blood River) વહાવવાનો આરોપ લગાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને હવે 100 દિવસથી વધુ થવા જઈ રહ્યા છે પરંતુ હજુ સુધી યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી.

આ સમાચાર પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય બગડ્યું- એક કાર્યક્રમમાં ડગમગતા જોવા મળ્યા પુતિન- જુઓ વાયરલ વીડિયો- જાણો વિગતે

Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત
TikTok Deal: ટ્રમ્પે ચીન પાસેથી છીનવ્યું ‘ટિકટોક’, જાણો કેટલા માં થશે આ ડીલ અને હવે કોણ બનશે નવો માલિક
US-Pakistan relations: ભારત અને પાકિસ્તાન ને લઈને અમેરિકાનું મોટું નિવેદન,શહબાઝ-મુનીરને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Exit mobile version