Site icon News Continuous Bureau | Mumbai

ચીન ફરી એકવાર આતંકવાદના સમર્થનમાં- UNમાં આ આતંકવાદીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં અડચણ ઊભી કરી

News Continuous Bureau | Mumbai

ચાલાક ચીન(China) ફરી એકવાર આતંકવાદના(Terrorism) સમર્થનમાં આવ્યું છે 

Join Our WhatsApp Channel

ચીને હવે મુંબઈ (Mumbai) પર 26/11ના હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના(Lashkar-e-Taiba) આતંકવાદી(terrorists ) સાજિદ મીરને(Sajid Mir) વૈશ્વિક આતંકવાદી (Global terrorist) તરીકે જાહેર કરવામાં અવરોધ ઊભો કર્યો છે. 

USએ UN સુરક્ષા પરિષદમાં(Security Council) મીરને બ્લેકલિસ્ટ(Blacklist) કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભારતે તેનું સમર્થન કર્યું હતું. પરંતુ ચીને વીટો કર્યો.

ઉલ્લેખનીય છે કે મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો(most wanted terrorists) એક છે અને 2008ના મુંબઈ હુમલાનો(Mumbai Blast) મુખ્ય કાવતરાખોર(main conspirator) પણ છે.

આ સમાચાર પણ વાંચો : મહારાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરે થશે- મહારાણીના અંતિમ દર્શન માટે આ 6 દેશોને ન મળ્યું આમંત્રણ0 જાણો કયા છે તે દેશ 

Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Trump Iran Nuclear Policy Double Game મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ! ઈરાનને ટ્રમ્પની સીધી ધમકી “વાતચીતથી નહીં માનો તો બોમ્બમારો થશે”, ડિપ્લોમસી વચ્ચે સેના એલર્ટ
Flydubai Plane Hijack Plot Allegations કોકપિટ આતંક પાછળ મોટો ખેલાડી કોણ? ડોનાલ્ડ ટ્રમ્પે આંગળી ચીંધતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્નાટો શું મોટું યુદ્ધ છેડાશે?
Elon Musk Net Worth Surges પૈસાનો વરસાદ! એલોન મસ્કની નેટવર્થે તમામ અનુમાનો તોડી નાખ્યા સુપરરિચની યાદીમાં ફરી એકચક્રી શાસન
Exit mobile version