Site icon News Continuous Bureau | Mumbai

રશિયાના હુમલામાં અત્યાર સુધી યૂક્રેનના આટલા નાગરિકોના નિપજ્યા મોત, ઘણા બાળકો પણ સામેલ; યુએનએ આપી આ જાણકારી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Channel

સોમવાર,

યુક્રેન પર રશિયા સતત હુમલો કરી રહ્યું છે, અને બંને દેશની સેનાઓ આમને-સામને છે.  

રશિયાના આ હુમલામાં અત્યાર સુધી અનેક સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.  

યુએન હ્યુમન રાઇટ્સના ચીફે જાણકારી આપતા કહ્યું કે, રશિયાના હુમલામાં અત્યાર સુધી 102 લોકોના મોત થયા છે, જેમાં 7 બાળકો પણ સામેલ છે.  

યુએને કહ્યું કે, જો હજુ યુદ્ધ ચાલતું રહેશે તો આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી યુક્રેન પર સતત હુમલો થઈ રહ્યો છે

રશિયાએ દેશમાં વિરોધ પ્રદર્શનો સામે કાયદા કડક કર્યા આટલા હજારથી વધુ પ્રદર્શનકારીઓની કરી ધરપકડ; જાણો વિગતે 

Xi Jinping Trump Shenzhen Welcome શેનઝેનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ એક સ્ટેજ પર, APEC સમિટમાં ટેરિફ અને વેપાર પર શું થશે ચર્ચા.. સૌની નજર બેઠક પર
Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Apple Services Outage એપલની સેવાઓ ઠપ પડતાં હજારો યુઝર્સ મુશ્કેલીમાં જાણો ‘આંતરિક અપડેટ’ કેવી રીતે બન્યું વિઘ્ન
Ganga Water Treaty India Bangladesh Talks ભારતબાંગ્લાદેશ જળ વહેંચણી મુદ્દે મહત્વનો વળાંક આ તારીખે 30 વર્ષનો કરાર પૂર્ણ થશે, કરાર પૂર્વે બાંગ્લાદેશની મોટી માંગ
Exit mobile version