એક બાજુ કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર માચાવી રહ્યો છે ત્યારે ઇઝરાયેલે એક વર્ષ પછી હવે ઘરમાંથી બહાર નીકળવા માટે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવી દીધો છે.
દેશમાં રસી મેળવવા માટે લાયક 80 ટકા જનતાને કોરોનાની વેક્સીન લગાવી દીધા બાદ ઈઝરાયેલ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે.
આ પગલાને ઇઝરાયેલની કોરોના સામે મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
દેશ ની રાજધાની દિલ્હી માં લાગ્યું લોકડાઉન. જાણો વિગત