Site icon

પાકિસ્તાનનો પર્દાફાશ! મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અહીં છુપાયેલો છે, ડોનના ભાણીયાએ ED સમક્ષ કર્યો આ ખુલાસો..  

 News Continuous Bureau | Mumbai

ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર(Most wanted Gangster) દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) હાલ કરાચીમાં(Karachi) છે.

Join Our WhatsApp Community

આ વાતનો ખુલાસો તેના ભાણીયા અલીશાહ પારકરે (Alishah Parkar) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) સામે કર્યો છે. 

અલીશાહ પારકરે EDને એમ પણ જણાવ્યું કે તેનો પરિવાર કોઈપણ તહેવારોના પ્રસંગો દરમિયાન દાઉદની પત્નીના સંપર્કમાં રહે છે.

પારકરે કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ 1986 પછી ભારત છોડી ગયો હતો અને નજીકના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે તે હાલમાં કરાચીમાં છે.
 
ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહીમ સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક આતંકવાદી (terrorist) છે.

આ સમાચાર પણ વાંચો :  US રાષ્ટ્રપતિ જો બિડનએ કર્યાં પીએમ મોદીના વખાણ, કહ્યું- ભારતે આ સંકટને શાનદાર રીતે પાર પાડ્યું, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કરી ટીકા.. જાણો વિગતે 

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version