Site icon News Continuous Bureau | Mumbai

જ્યાં લોકો મજા- માણવા જાય છે તે ફૂકેટ આખે-આખું પાણીમાં-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

થાઈલેન્ડનું(Thailand) પ્રખ્યાત પર્યટન શહેર(Famous tourist city) ફૂકેટ (Phuket) ગુરુવાર અને શુક્રવારે સો મીમીથી વધુ વરસાદ(Heavy rainfall) પછી 30 વર્ષમાં તેના સૌથી ખરાબ પૂર સામે લડી રહ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ(Water Logging) જવાને કારણે 1.5 લાખથી વધુ લોકોએ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. 

Join Our WhatsApp Channel

થાઈલેન્ડના નેશનલ વોટર કમિશને (National Water Commission of Thailand) કહ્યું કે દેશના 24 ડેમમાં પાણી ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. થાઈલેન્ડના 34 પ્રાંતો હાલમાં પૂરના(flood)  ભય હેઠળ છે.

કરોડોની મદદ કર્યા બાદ અચાનક અમેરિકાનું આત્મજ્ઞાન- પાકિસ્તાન ને લઈને આપ્યું આ મોટું નિવેદન

 

Xi Jinping India Visit BRICS Summit ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પ્રવાસે આવવાની શક્યતા BRICS સમિટ માટે ૪૦૦ સભ્યોના વિશાળ પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી આગમનની તૈયારી
Russia India Promise મુશ્કેલ સમયમાં ભારત સાથે અડીખમ ઊભું રહેશે રશિયા ક્રૂડ ઓઇલથી લઈને ખાતર સુધી તમામ સપ્લાય ચાલુ રાખવા પુતિનનું મોટું વચન
UAE Oil Tankers News વૈશ્વિક તેલ બજારમાં મોટો ફેરફાર, હોર્મુઝની નિર્ભરતા ઘટાડવા UAEનું નવું વ્યૂહાત્મક પગલું; ઈરાનની પકડ નબળી પડશે?
US China Tariff War ચીન પર અમેરિકાનો નવો પ્રહાર ૭.૫ ટકા વધારાના ટેરિફથી ભારતને ફાયદો થશે કે નુકસાન? સમજો સમગ્ર ગણિત
Exit mobile version