Site icon

સૌથી મોટા સમાચાર- વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો એબે ને ભર રસ્તે ગોળી મારવામાં આવી- વિડીયો વાયરલ

 News Continuous Bureau | Mumbai

જાપાન(Japan)ના ભૂતપૂર્વ વડાપ્રધાન(PM) શિન્ઝો આબે (Shinzo Abe)ને નારા પ્રાંતમાં ભર રસ્તે ગોળી(Shot) મારવામાં આવી છે.  તેઓ અહીં એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ ચૂંટણી પ્રચાર(election) માટે ગયા હતા. જ્યારે તેઓ રસ્તાની વચ્ચે ઊભા હતા ત્યારે અચાનક ગોળીબાર(Firing)નો અવાજ આવ્યો અને તેઓ રસ્તા પર ઢળી પડ્યા. ઘટનાસ્થળ પર મોજુદ પોલીસ કર્મચારી અને અન્ય લોકોએ તેમણે સંભાળવાની કોશિશ કરી પરંતુ તેઓ લોહીથી લથપથ હતા. 

Join Our WhatsApp Community

 

 આ સમાચાર  સવારે 9:00 વાગે લખાયા છે અને વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે. જુઓ વિડિયો.

આ સમાચાર પણ વાંચો : બ્રિટનનાં રાજકારણમાં ભૂકંપ- PM બોરિસ જોન્સનની ખુરશી જોખમમાં-માત્ર 48 કલાકમાં આટલા મંત્રીઓએ આપ્યા રાજીનામાં

US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Exit mobile version