Site icon

વધી શકે છે વ્લાદિમીર પુતિનની પરેશાનીઓ, અમેરિકા બાદ હવે ‘આ’ દેશોએ ‘રશિયન તેલની આયાત નહીં કરવાની’ લીધી પ્રતિજ્ઞા; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

અમેરિકા(USA), જર્મની(Germany) જેવા દેશોએ યુદ્ધ ન ખતમ કરવા માટે રશિયા(Russia) પર ઘણા નિયંત્રણો લાદ્યા છે.

Join Our WhatsApp Community

આ કડીમાં હવે જી-7 દેશોએ પણ રશિયા પાસેથી તેલની(Oil) આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. 

જી-7 દેશોના(G-7 countries) વૈશ્વિક નેતાઓએ આ નિર્ણય યુક્રેનના રાષ્ટ્રપતિ(Ukraine president) વોલોદિમિર ઝેલેન્સકી(Volodymyr Zelensky) સાથેની વર્ચ્યુઅલ બેઠક(Virtual meet) બાદ લીધો છે. 

માનવામાં આવે છે કે આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય રશિયા પર દબાણ લાવવા માટે લેવામાં આવ્યો છે.

આ પહેલા અમેરિકા એકમાત્ર એવો દેશ હતો જેણે પહેલાથી જ રશિયન તેલની(Russian Oil) આયાત પર પ્રતિબંધ(Restriction) લગાવવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન(Russia ukraine war) વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું.

આ સમાચાર પણ વાંચો:  પાક.ના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, સરકારે ઈમરાનની આવક અને સંપત્તિની કરશે તપાસ, વિદેશી દાનનો રેકોર્ડ પણ માંગ્યો

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version