Site icon News Continuous Bureau | Mumbai

પૂર અને ભૂસ્ખલનથી આ પાડોશી દેશના હાલ બેહાલ, ભારતે લંબાવ્યો મદદનો હાથ; આટલા કરોડની કરી મદદ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

પૂર અને ભૂસ્ખલનની બેવડી મુશ્કેલીનો સામનો કરી રહેલા નેપાળને મદદ માટે ભારતે હાથ લંબાવ્યો છે, 

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની બે પ્રકારની કુદરતી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. 

ભારતે 15 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં લોકોની મદદ માટે માનવતાવાદી સહાય હેઠળ નેપાળને આઠ કરોડ રૂપિયાની રાહત સામગ્રીનું દાન કર્યું છે.

રાહત સામગ્રીમાં 15 જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત પરિવારો વચ્ચે વિતરણ માટે ટેન્ટ, પ્લાસ્ટિકની શીટ, બેડ અને દવાઓ શામેલ છે. 

ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન નામગ્યા સી ખાંપાએ ભારત સરકાર વતી NIWFSના સાંસદ અને પ્રમુખ ચંદા ચૌધરી અને પીવીપીના પદાધિકારી નારાયણ ધાકલને કન્સાઈનમેન્ટ સોંપ્યું હતું.

કોરોના વેક્સિનેશનમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, 1 દિવસમાં આટલા કરોડથી વધારે લોકોને લગાવી કોરોનાની રસી ; જાણો વિગતે

BrahMos Indonesia Defense Deal ભારત પાસેથી બ્રહ્મોસ અને પાકિસ્તાનતુર્કીયે સાથે સંરક્ષણ ગઠબંધન! ઈન્ડોનેશિયાની આ બેવડી ચાલ પાછળ કોણ છે ટાર્ગેટ?
Global Protest Syndicate શું ભારત અને ફ્રાન્સમાં તોફાનો કરાવનાર માસ્ટરમાઇન્ડ એક જ છે? ૧૦૧ આંતરરાષ્ટ્રીય સંગઠનોનું કાળું રહસ્ય ખુલ્યું તપાસ એજન્સીઓ ચોંકી ગઈ!
India Slams UN Rapporteur દાઉદ ભારતમાં નથી, પાકિસ્તાનમાં છે! સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ભારતે અરીસો બતાવી આતંકવાદ રિપોર્ટને ફગાવ્યો
Iran USA Conflict ઈરાનનું નામનિશાન મિટાવી દેશે ‘MOAB’? અમેરિકાઈઝરાયલનો એવો પ્લાન જેણે તહેરાનમાં મચાવ્યો ફફડાટ જાણો શું છે ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’
Exit mobile version