ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે.
આ મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમજ પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય રાજદ્વારીના અવસાનથી તેમને દુઃખ છે.
પેલેસ્ટાઈનની પોલીસે ભારતીય રાજદ્વારીના મોત અંગે તપાસના પણ તાત્કાલિક આદેશ આપ્યા છે.