Site icon

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર હુમલો- આ સંગઠને લીધી તેની જવાબદારી- કહ્યુ- નુપુર શર્માની ટિપ્પણીનો અમે બદલો લીધો

 News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનના(Afghanistan) કાબુલમાં( Kabul) ગુરુદ્વારા(Gurudwara) પર થયેલા આતંકી હુમલા(Terrorist attacks) બાદ ઈસ્લામિક સ્ટેટ સંગઠને(Islamic State organization) તેની જવાબદારી લીધી છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ સંગઠને નિવેદન આપ્યુ છે કે, ભાજપના નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) અને નવીન જિંદાલે(Naveen Jindale) અમારા પયંગબર(Prophet) માટે કરેલી અપમાનજનક ટિપ્પણીના(Offensive comment) જવાબમાં અમે આ હુમલો કર્યો છે.

દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે(Ministry of External Affairs of India) હુમલાની આકરી નિંદા કરીને કહ્યુ છે કે, સમગ્ર ઘટનાક્રમ પર ભારતની નજર છે. 

ઉલ્લેખનીય છે કે, ગુરુદ્વારા(Gurudwara) પર હેન્ડ ગ્રેન્ડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેના પગલે ગુરુદ્વારામાં આગ ભભૂકી ઉઠી હતી. 20 મિનિટમાં ઓછામાં ઓછા 13 વિસ્ફોટ અહીં થયા હતા.

આ સમાચાર પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય બગડ્યું- એક કાર્યક્રમમાં ડગમગતા જોવા મળ્યા પુતિન- જુઓ વાયરલ વીડિયો- જાણો વિગતે

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version