News Continuous Bureau | Mumbai
યુક્રેન(Ukraine) પર હુમલા બાદ રશિયા(Russia) પર હવે પ્રતિબંધો(Restriction) વધી રહ્યો છે.
આ ક્રમમાં હવે અમેરિકન(American) ફાસ્ટ-ફૂડ કંપની(Fastfood company) મેકડોનાલ્ડ્સ(McDonald's) રશિયામાં તેનો બિઝનેસ(Buisness) બંધ કરી રહી છે.
મેકડોનાલ્ડ્સે વધુ કોર્પોરેટ પ્રતિસાદને પ્રોત્સાહન આપતા દેશમાં તેનો વ્યવસાય(Buisness) સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
હવે કંપની રશિયામાં તેનો સમગ્ર પોર્ટફોલિયો(Portfolio) સ્થાનિક વેપારીને વેચવાનો પ્રયાસ કરી રહી છે.
આઉટલેટ(Outlet) ખરીદનાર કંપનીના નામ અને બ્રાન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જોકે, કંપનીએ કહ્યું છે કે તે રશિયામાં તેનો ટ્રેડમાર્ક(Trade mark) જાળવી રાખશે.
ઉલ્લેખનીય છે કે મેકડોનાલ્ડ છેલ્લા 30 વર્ષથી રશિયામાં બિઝનેસ કરે છે.
આ સમાચાર પણ વાંચો : તાલિબાન સરકારનું વધુ એક અજીબોગરીબ ફરમાન, એમ્યુઝમેન્ટ પાર્ક બાદ હવે અહીં પણ સ્ત્રી અને પુરૂષો એક સાથે જઈ શકશે નહીં.. જાણો વિગતે