Site icon News Continuous Bureau | Mumbai

કોરોના બાબતે બિલ ગેટ્સે વિશ્વને આ ગંભીર ચેતવણી આપી. સાંભળીને આશ્ચર્ય થશે. 

News Continuous Bureau | Mumbai

માઇક્રોસોફ્ટના(Microsoft) સ્થાપક અને દિગ્ગજ અબજોપતિ(Billionaire) બિલ ગેટ્સે(Bill Gates) ચેતવણી આપી છે કે વિશ્વએ હજુ સુધી કોરોના મહામારીના(Covid19 outbreak) સૌથી ખરાબ તબક્કા નો સામનો કર્યો નથી.

Join Our WhatsApp Channel

પોતાની ચેતવણીમાં તેમણે કહ્યું છે કે કોરોનાનો સૌથી ખતરનાક વેરિયન્ટ(Corona variant) હજી આવ્યો નથી. 

ઉલ્લેખનિય છે કે વિશ્વમાં કોરોનાના કારણે હાલ પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે આવી બિલ ગેટ્સ તરફથી વિચિત્ર ચેતવણી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત. પાકિસ્તાનમાં વડાપ્રધાનનું  ટેલિવિઝન કવરેજ ના થઈ શક્યો એટલે 17 કર્મચારીઓ સસ્પેન્ડ….

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version