ભારતમાં કોરોના વાયરસ જે રીતે બેકાબુ થયો છે. તેના પર હવે દુનિયાની નજર છે.
ભારતની સ્થિતિને જોતા ન્યૂઝીલેન્ડે મહત્વનો નિર્ણય લીધો છે.
ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી રહેશે.
પરદેશથી આવતા પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરી નવી ગાઇડલાઇન. જાણો વિગત….