Site icon

અમેરિકામાં 8 દિવસમાં ગોળીબારની બીજી ઘટના- હવે આ શહેરના હોસ્પિટલ કેમ્પસમાં અંધાધૂંધ ગોળીબાર- 4 લોકોના મોત

News Continuous Bureau | Mumbai 

અમેરિકામાં એક વાર ફરીથી ગોળીબાર(shooting)ની ઘટના સામે આવી છે. 

Join Our WhatsApp Community

આ વખતે ગોળીબાર ઓક્લાહોમા(Oklahoma)ના તુલસા સિટીમાં સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ(hospital)ના કેમ્પસમાં થયો છે

પોલીસના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા હુમલાખોરે ચાર લોકોને ગોળી મારી હત્યા કરી નાખી. 

માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શૂટરને ઠાર માર્યો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા(US)માં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 

આ સમાચાર પણ વાંચો :  સોનેરી તક- સ્પેસ એજન્સી ઈસરોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો નિશુલ્ક ઓનલાઈન કોર્સ- જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન.
 

India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Russia-Ukraine War Update: યુદ્ધ રોકવા માટે અબુ ધાબી બન્યું મધ્યસ્થી! રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠકની તૈયારી; શું પુતિન અને ઝેલેન્સકી માનશે?.
Exit mobile version