Site icon News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ‘મહામંથન’, આજે ક્વોડ લીડર્સની મીટિંગમાં પીએમ મોદી આપશે હાજરી, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03, માર્ચ 2022,

Join Our WhatsApp Channel

ગુરુવાર

યુક્રેન અને રશિયા વચ્ચે જંગ ખતમ થવાનું નામ નથી લઈ રહી ત્યારે આજે QUAD નેતાઓની આજે ફરી મહત્વની બેઠક યોજાશે.

મળતી વિગત પ્રમાણે, QUAD નેતાઓની આજે યોજાનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપશે.

આ બેઠક વર્ચ્યુઅલ હશે અને આ બેઠકમાં PM મોદીની સાથોસાથે અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન, ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી તથા અન્ય લીડર્સ ભાગ લેશે. 

કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ઈન્ડો-પેસિફિકમાં મહત્વપૂર્ણ વિકાસ પર ચર્ચા કરવામાં આવશે. 

આ ઉપરાંત, ક્વોડ લીડર્સ ક્વાડના સમકાલીન અને સકારાત્મક એજન્ડાના ભાગ રૂપે જાહેર કરાયેલ લીડર્સ ઇનિશિયેટિવને અમલમાં મૂકવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરશે. 

આ બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે મંથન કરવામાં આવી શકે છે.

ચાલાક ડ્રેગનની અવળચંડાઈ, યુક્રેન હુમલા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર લગાવેલા આ પ્રતિબંધોનો કર્યો વિરોધ; આ છે કારણ

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version