Site icon

સત્તા બચાવવા ઇમરાનના હવાતિયાં. ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યુ- અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ…

News Continuous Bureau | Mumbai

પાકના PM ઈમરાન ખાને ફરી એકવાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)માં કાશ્મીર રાગ આલાપ્યો છે. 

Join Our WhatsApp Community

ઈમરાન ખાને અહીં યોજાયેલી OIC ની બેઠકમાં કહ્યું કે, અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી. 

અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે.

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે ભારતની સામે કાશ્મીર મુદ્દે એક સંયુક્ત મોરચો ઉભો કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાએ પણ આ બેઠકમાં કાશ્મીરને લઈને નિવેદન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ખુરશી બચાવવા માટે હવે ન્યાય પ્રણાલીના રસ્તે, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. જાણો વિગતે 

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version