Site icon

પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનના સમાચાર અફવા-ઘણાં સમયથી છે બીમાર- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai 

કારગિલમાં(Kargil) ભારતને(India) દગો આપનાર પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ(Former President of Pakistan) પરવેઝ મુશર્રફની(Pervez Musharraf) તબિયત નાજૂક છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ તેમની દુબઈમાં(Dubai) તબિયત બગડતા અમેરિકન હોસ્પિટલમાં(American Hospital) વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 

મુશર્રફની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. 

અગાઉ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે દુબઈમાં નિધન થયું છે. 

કારગીલ યુદ્ધ માટે મુશર્રફને જ સીધી રીતે જવાબદાર ગણવામાં આવે છે. તેમણે નવાઝ શરીફનો(Nawaz Sharif) તખતા પલટ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ દેશે ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે આપી દીધી મંજૂરી-બન્યો એશિયાનો પહેલો દેશ

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version