Site icon News Continuous Bureau | Mumbai

આ દેશમાં જે રસી નહીં મુકાવે તેને જેલ ભેગા થવું પડશે. જાણો વિગત.

કોરોના મહામારી સામે લડવા માટે દુનિયામાં મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનુ કામ શરૂ થઇ ચૂક્યુ છે.

જોકે કેટલાક દેશો એવા છે જ્યાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી છે. આ મામલે હવે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ  રોડ્રિગો દુતેર્તેએ દેશની જનતા સામે શરતો મુકી છે. 

Join Our WhatsApp Channel

જે લોકો વેક્સિનેશનના ઇચ્છુક નથી, તેમની ધરપકડ કરવામાં આવશે, જો તમે ઇચ્છો તો ભારત કે પછી અમેરિકા જઇ શકો છે.

આ ઉપરાંત વેક્સિન ડિક્લાઇનરને આઇવરમેક્ટિનનો એક ડૉઝ આપવાની ધમકી પણ આપી છે, આ જાનવરોના ઇલાજ ખાસ કરીને સુવર માટે વપરાતી એક પરજીવી વેક્સિન છે.

ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ કોરોના વાયરસ મહામારીમાં દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક દેશ છે. એટલા માટે રાષ્ટ્રપતિ કોઇપણ બેદરકારી નહીં ચલાવી લે.

કેવી કરુણાંતિકા… ઘાટકોપરમાં જે દર્દીની આંખ ઉંદર ખાઈ ગયું હતું. એ દર્દીનું મૃત્યુ થયું. જાણો વિગત

BRICS Summit Geopolitical Challenges બ્રિક્સ બેઠકમાં રશિયાઈરાન અને અમેરિકા વચ્ચે ગરમાગરમી મહાસત્તાઓના આ ટકરાવ વચ્ચે ભારત માટે સંતુલન જાળવવું કેમ બનશે અગ્નિપરીક્ષા?
Saudi Oil Pipeline Suspended વૈશ્વિક બજારમાં મોટો ખતરો સાઉદીએ ઓઈલ પાઈપલાઈન બંધ કરી, બાબ અલ મંદેબ પર હુથી વિદ્રોહીઓનો કબજો
Pakistan BRICS Membership Bid બ્રિક્સમાં જોડાવા માટે પાકિસ્તાનની દોડધામ સભ્યપદ મેળવવા સત્તાવાર અરજી કરી, હવે ભારતની મંજૂરી પર નજર
US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Exit mobile version