Site icon News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી આ દેશમાં સ્થિતિ વણસી, રાષ્ટ્રપતિએ જાહેર કરી ઇમરજન્સી, આર્થિક સ્થિતિ કથળતા રસ્તા પર હિંસા

News Continuous Bureau | Mumbai

 ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Channel

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે મોડી રાત્રે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

દેશની સુરક્ષા અને જરૂરી સેવાઓની આપૂર્તિની સ્થિતિ મેનેજ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. 

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આ નિર્ણય એવા સંજોગોમાં લીધો છે કે જ્યારે શ્રીલંકામાં તેમની અને તેમની સરકાર વિરુદ્ધ દેશમાં વિરોધ પ્રદર્શન તેજ થઈ ગયું છે. 

ગુરુવારે પણ રાષ્ટ્રપતિના આવાસની બહાર હિંસક દેખાવો જોવા મળ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળશે ટ્રાફિક જામથી છુટકારો, આજથી મેટ્રોના 2એ અને 7નો રૂટ પ્રવાસીઓની સેવામાં શરૂ, મેટ્રો લાઇનને લીલી ઝંડી બતાવશે સીએમ ઉદ્ધવ ઠાકરે

Iran Threatens South Korea અમેરિકાના મિત્ર દેશો ઈરાનના રડાર પર! દક્ષિણ કોરિયાને આકરી ચેતવણી મળતાં એશિયાપેસિફિકમાં ખળભળાટ
Global Population Decline Crisis સાવધાન! હવે વસ્તી ઘટવી બની રહ્યું છે નવું સંકટ, ભારત સહિત મોટા દેશોમાં ચિંતા વધી
India Becomes Europe Largest Diesel Supplier ભારતે અમેરિકારશિયાને પછાડ્યા યુરોપ માટે ડીઝલનો સૌથી મોટો સપ્લાયર બન્યો ભારત…
India Bangladesh Meeting Pakistan Plan ભારતબાંગ્લાદેશ હાથ મિલાવશે તો પાકિસ્તાનનું શું થશે? ષડયંત્રોનો પર્દાફાશ થતાં પાડોશી દેશમાં ફફડાટ
Exit mobile version