Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : રશિયા અને યુક્રેન ‘શાંતિ’ અને વાટાઘાટો માટે સહમત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Channel

શનિવાર,

રશિયાએ યુક્રેન સમક્ષ વાટાઘાટોની દરખાસ્ત કરી છે. યુક્રેને પણ રશિયા સાથે વાટાઘાટોની તૈયારી દર્શાવી છે. 

જોકે, મંત્રણાના અહેવાલો વચ્ચે રશિયાએ કીવ પર કબજો જમાવવા આગેકૂચ ચાલુ રાખી છે તેમજ યુક્રેનનું સૈન્ય પણ પૂરી તાકાતથી રશિયાનો સામનો કરી રહ્યું છે.

રશિયાએ કહ્યું છે કે  યુક્રેનનું સૈન્ય રશિયાનો સામનો ના કરે તો તેઓ વાટાઘાટો માટે તૈયાર છે. 

નાટો અને અમેરિકાએ યુદ્ધના સમયે કોઈ મદદ ના કરતાં યુક્રેન નિરાશ થઈ ગયું છે. તેથી જ તેણે વાતચીત માટે દરખાસ્ત કરી છે.

 

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version