Site icon News Continuous Bureau | Mumbai

લંડનમાં આટલા દિવસ સુધી રહેશે રાણીનું પાર્થિવ શરીર- આ તારીખે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર  

News Continuous Bureau | Mumbai

બ્રિટનમાં(Britain) સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ(Queen Elizabeth) દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થયું છે.

Join Our WhatsApp Channel

શાહી પરંપરા મુજબ રાણી એલિઝાબેથ દ્વિતીયના(Queen Elizabeth II) કોફિનને(Coffin) મંગળવારે લંડનમાં(London) બકિંગહામ પેલેસ(Buckingham Palace) ખાતે લવાશે. 

આ પછી બુધવારે રાણીના કોફિનને પ્રજાને અંજલી આપવા માટે ચાર દિવસ વેસ્ટમિન્સ્ટર હોલમાં(Westminster Hall) રખાશે. 

અંતે રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 10 દિવસ બાદ એટલે કે 19 સપ્ટેમ્બરે, સોમવારે કરાશે. 

અંતિમ સંસ્કાર(Funeral) પછી, રાણીને 19 સપ્ટેમ્બરના રોજ વિન્ડસર કેસલ ખાતે કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલમાં(Memorial Chapel) દફનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : શરમજનક- રાણી એલિઝાબેથના નિધન પર આ દેશના ટીવીના એન્કરે કરી નાખી આવી હરકત-ખરાબ રીતે થયો ટ્રોલ

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version