Site icon

રશિયા યુક્રેન યુદ્વ વચ્ચે પુતિનની ડિજિટલ ‘એરસ્ટ્રાઈક’, ફેક ન્યૂઝના કડક કાયદા પર પણ કર્યા હસ્તાક્ષર, આ પ્લેટફોર્મ્સ મુક્યો પ્રતિબંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,  

Join Our WhatsApp Community

શનિવાર, 

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યવાહી તેજ કરી છે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિને ફેસબુક અને ટ્વિટર તેમજ સાથે-સાથે યુટ્યુબ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 

સાથે જ આ માટે એક બિલ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યાં છે.

આ કાયદા હેઠળ દેશના સશસ્ત્ર દળો વિશે "ખોટી" માહિતી ફેલાવવા બદલ વ્યક્તિને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ શુક્રવારે સોશિયલ મીડિયા દિગ્ગજો સામેના પગલા સાથે બીબીસી, વોઈસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી, જર્મન બ્રોડકાસ્ટર ડોયચે વેલે અને મેડુઝાને બ્લોક કરી દેવાઇ હતી.

યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદે આવ્યું રશિયા, ઘડ્યો આ માસ્ટર પ્લાન; જાણો વિગતે

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version