Site icon

 શું રશિયા ન્યુક્લિયર વોર તરફ આગળ વધી રહ્યું છે? પુતિને ન્યુક્લિયર ડ્રીલના આદેશ આપ્યાં

 રશિયા અને યુક્રેન યુદ્ધના 25 દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદીમેર પુતિને  ન્યુક્લિયર ડ્રિલ માટે મિલેટ્રી ને આદેશ આપી દીધો છે.

આ ઉપરાંત રશિયાએ સુપર સોનિક મિસાઈલ થી યુક્રેન પર હુમલો કર્યો છે.

Join Our WhatsApp Community

પુતિનના આ બંને પગલાંને કારણે આખા વિશ્વમાં ચિંતાનું મોજું ફેલાયું છે.  તેમજ નિષ્ણાંતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે રશિયા ન્યુક્લિયર તરફ આગળ વધી શકે છે.

ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટ બેકાબૂ, કોવિડ સંક્રમણના કેસ વધ્યા

US Politics: શાંતિ સ્થાપવા છતાં ટ્રમ્પ નિશાના પર! સીઝફાયર બાદ અમેરિકામાં કેમ ગુંજ્યા ‘ટ્રમ્પ રાજીનામું આપો’ ના નારા?
Netanyahu Lebanon Ceasefire Denial: લેબનોનમાં કોઈ સીઝફાયર નહીં’, નેતન્યાહુના આ આકરા એલાનથી US-ઈરાન યુદ્ધવિરામ પર ઉઠ્યા ગંભીર સવાલો!
US Iran Ceasefire: સીઝફાયરના સમાચારથી ઈરાનમાં ખુશીની લહેર, અયાતુલ્લા ખામેનેઈનો સંદેશ ફરી ચર્ચામાં.
US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર
Exit mobile version