Site icon

શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ?સાઉદી અરેબિયાની આ જાહેરાતથી આખી દુનિયામાં મચી ગયો ખળભળાટ.. 

News Continuous Bureau | Mumbai

પેટ્રોલ અને ડીઝલના(Petrol and Diesel) વધતા ભાવના કારણે હાલ ભારત સહિત વિશ્વના તમામ દેશોની હાલત ખરાબ છે.  

Join Our WhatsApp Community

વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક(Oil producer) દેશોમાંના એક સાઉદી અરેબે(Saudi Arabia) સ્પષ્ટ કર્યું છે કે, તે તેલની(Oil price) વધતી કિંમતોને(Price hike) કાબુમાં કરવા માટે કોઈ પગલાં લેશે નહીં. 

સાઉદીના વિદેશ મંત્રી(Saudi Foreign Minister) પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને(Prince Faisal bin Farhan) કહ્યું છે કે, તેલની કોઈ અછત નથી તો પછી કયા આધારે ક્રૂડ ઓઈલનું(crude oil) ઉત્પાદન વધારવું જોઈએ.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર, સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ નિકાસકાર છે. 

માર્ચમાં, IEA એ તેલની વધતી કિંમતોને કાબૂમાં લેવાના પ્રયાસમાં સ્ટોકમાંથી(stock) વધુ તેલ છોડવા માટે 10-પોઇન્ટ પ્લાન તૈયાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  સામાન્ય જનતા પર બોજો વધશે, સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો… આ તારીખથી આવશે અમલમાં.. 

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version