News Continuous Bureau | Mumbai
ચીનની(China) આર્થિક રાજધાની શાંઘાઈમાં(Shanghai) કોરોના(Covid19) સંક્રમણની સ્થિતિ ગંભીર છે.
શાંઘાઈમાં કોરોનાના(Corona) કારણે વધુ 7 લોકોના મોત થઈ ગયા છે.
કોવિડની આ નવી લહેરમાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ(Deaths) થઈ ચૂક્યા છે.
શાંઘાઈમાં છેલ્લા સપ્તાહની તુલનામાં કોરોનાના કેસોમાં(Covid cases) ઘટાડો નોંધાયો હોવા છતા પણ ત્યાં કુલ નવા કેસોની સંખ્યા વધારે છે.
ઉલ્લેખનીય છે કે લગભગ 2.5 કરોડની વસ્તીવાળા(Population) આ શહેરમાં હાલ કડક લોકડાઉન(Lockdown) લાગુ છે. આમ છતાં કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યા ચિંતા વધારી રહી છે.
આ સમાચાર પણ વાંચો : આ વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર પર દુ:ખનો પહાડ તૂટી પડયો, નવજાત પુત્રનું નિધન, સો. મીડિયા પર આપી જાણકારી