Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : આ વિપક્ષી નેતા સર્વાનુમતે ચૂંટાયા નવા પ્રધાનમંત્રી, સંસદમાં થયું વોટિંગ… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ હવે નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

પાકિસ્તાની સંસદમાં થયેલા મતદાનમાં વિપક્ષી નેતા શાહબાઝ શરીફને સર્વાનુમતે નવા PM તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે શાહબાઝ શરીફ આજે રાતે 8 વાગ્યે PM પદની શપથ લેશે.

પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપનારા પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પાર્ટીના સાંસદોએ સંસદમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   પાકિસ્તાનના PM બન્યા પહેલા શાહબાઝ શરીફે પોત પ્રકાશ્યું, આલાપ્યો કાશ્મીર રાગ… કહી આ વાત

Space Warfare Escalation અંતરિક્ષમાં યુદ્ધના ભણકારા અમેરિકાએ પૃથ્વીની કક્ષામાં હથિયાર તૈનાત કરતાં રશિયા અને ચીન હાઈ એલર્ટ પર
Nuclear Weapon કોની પાસે કેટલા પરમાણુ હથિયાર, ટોચ પર કોણ અને ભારત ક્યાં? સિપ્રીના તાજા અહેવાલમાં મોટો ખુલાસો
Pakistani Politician Viral English Speech ‘ઇંગ્લિશનું આવું કત્લેઆમ…’ પાકિસ્તાની ધારાસભ્યનું અંગ્રેજી સાંભળી લોકો હસીહસીને થયા લોટપોટ, તમે જોયો કે નહીં આ વાયરલ વીડિયો?
Saudi Arabia Houthi Attacks સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓનો મોટો હુમલો ૬ શહેરોમાં હાઈ એલર્ટ, ઓઈલ પાઈપલાઈન બંધ થતાં ઊર્જા સંકટ ઘેરાયું
Exit mobile version