News Continuous Bureau | Mumbai
શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) સંયુક્ત આરબ અમીરાત (UAE) ના આગામી રાષ્ટ્રપતિ(President) બનશે.
61 વર્ષીય નાહયાન આ પદ સંભાળનાર દેશના ત્રીજા રાષ્ટ્રપતિ(President)હશે.
UAE ના શાસકોએ ઔપચારિક રીતે શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે.
સંયુક્ત આરબ અમીરાત(UAE)ના સાત પ્રદેશોના શાસકોએ એક બેઠકમાં રાષ્ટ્રપતિને લઈને આ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે દિવંગત રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું.. જાણો વિગતે