Site icon

આ દેશમાં પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ-ડીઝલના વિતરણ માટે સેનાને ગોઠવવામાં આવી; અત્યાર સુધી લાઈનમાં ઉભેલા ત્રણ લોકોના મોત નિપજ્યા

News Continuous Bureau | Mumbai

શ્રીલંકાની સરકારે પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો ઉપર સેનાને ગોઠવવી પડી છે.

Join Our WhatsApp Community

શ્રીલંકામાં ડીઝલ-પેટ્રોલની કિંમત સતત વધી રહી છે, આ ઉપરાંત તેની કારમી અછત પણ સર્જાઈ રહી છે. તેને પગલે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈન લાગી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો કલાકો સુધી લાઈમાં ઉભા રહી ઈંધણ ખરીદી રહ્યા છે.

શ્રીલંકા અત્યારે અત્યંત ઘેરા આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે તેમજ આવશ્યક ચીજવસ્તુની કિંમતોમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા. 

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version