Site icon News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનમાં હાલત ગંભીર, તાલિબાનીઓએ હવે આ બીજા સૌથી મોટા શહેર પર જમાવ્યો કબજો; જીવ બચાવીને ભાગ્યા અધિકારીઓ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

તાલિબાને અફઘાનિસ્તાનના વધુ એક પ્રાંતીય રાજધાની કંદહાર પર કબજો કરી લીધો છે. 

અધિકારીઓ ના જણાવ્યાનુસાર તાલિબાન ગુરૂવાર રાત્રે કંદહાર પર કબજો કરવામાં સફળ રહ્યુ છે જ્યારે સરકારી અધિકારીઓનું દળ હવાઇ માર્ગથી શહેરમાં ભાગવામાં સફળ રહ્યું છે.

કંદહારમાં કેટલાક અઠવાડિયા પહેલા અમેરિકન સૈન્ય મિશન સમાપ્ત થયુ હતુ, જે બાદ તાલિબાને અહી કબજો કરી લીધો છે.

તાલિબાન લડાકોએ ઐતિહાસિક શહેરમાં મહાન મસ્જિદ પર કબજો કરી લીધો, જે 500 ઇસા પૂર્વની છે.  આ ઉપરાંત તાલિબાન લડાકોએ કંદહારની સરકારી બિલ્ડિંગ પર પણ કબજો કરી લીધો છે

તાલિબાને કંદહાર પહેલા અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીમાંથી 11 પર એક અઠવાડિયામાં જ કબજો કરી લીધો હતો. 

આંતકીઓનો કબ્જો: તાલિબાને હવે આ શહેર પર કર્યો કબ્જો, અફઘાનીસ્તાનની રાજધાનીથી હવે નથી દુર

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version