Site icon

જગતજમાદાર અમેરિકામાં નહીં ઉડે ચિનૂક હોલિકોપ્ટર્સ- 400 ચોપર્સના ઉડાન ભરવા પર મૂક્યો પ્રતિબંધ- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

યુએસ સેનાએ(US Army) તેના તમામ ચિનૂક હેલિકોપ્ટરની(Chinook helicopter) ઉડાન પર પ્રતિબંધ(Prohibition) મૂક્યો છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત વિગતો મુજબ ચિનૂક હેલિકોપ્ટરના એન્જિનમાં(Chinook helicopter engine) આગ લાગવાની(catch fire) સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વાયુસેનાએ(Air force) અમેરિકાના(USA) પ્રતિબંધોને લઈને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. 

અમેરિકી વાયુસેનાના(US Air Force) નિર્ણય બાદ ભારતીય અધિકારીઓએ(Indian officials) કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે યુએસ આર્મીના કાફલામાં(US Army fleet) આવા 400 જેટલા હેલિકોપ્ટર છે.

આ સમાચાર પણ વાંચો : દુખદ- શીત યુદ્ધનો અંત લાવનાર આ દિગ્ગજ નેતાનું થયું નિધન- 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version