ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદીમીર પુતીન વચ્ચે ફોન પર ચર્ચા થઈ છે.
આ ચર્ચા આશરે 25 મિનિટ ચાલી. તેમજ ભારતે યુદ્ધ સંદર્ભે કહ્યું કે યુદ્ધએ વિકલ્પ નથી. ચર્ચાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ.
ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા પર ભાર મૂક્યો.
ચર્ચાના અંતે બંને દેશો અનેક મુદ્દે સહમત થયા હતાં.
