Site icon

મહારાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરે થશે- મહારાણીના અંતિમ દર્શન માટે આ 6 દેશોને ન મળ્યું આમંત્રણ0 જાણો કયા છે તે દેશ 

News Continuous Bureau | Mumbai

બ્રિટનની ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ સહિત કેટલાક દેશોના રાજનેતા શામેલ થશે.  

રશિયા, બેલારૂસ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સીરિયા અને વેનેઝુએલાને મહારાણીના અંતિમ સંસ્કારમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. 

જોકે, ઓફિશિયલ અતિથિ સૂચિ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, પણ એક અખબારે અમુક દેશોના નામ શેર કર્યા છે કે, જેને આ સૂચિમાં જગ્યા નથી મળી.

 આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે- બ્રિટનના મહારાણી ફક્ત 2 જ વ્યક્તિ સાથે ફોન પર કરતા હતા વાત- જાણો કોણ છે તે ખાસ વ્યક્તિ

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Saudi Arabia Accident: સાઉદી અરબમાં ભીષણ માર્ગ અકસ્માત, આટલાભારતીય યાત્રીઓનાં મૃત્યુ; હેલ્પલાઇન નંબર જાહેર
Exit mobile version