Site icon

યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

યમનના હુથી વિદ્રોહીઓએ ફરી એકવાર સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઓઈલ ડેપો પર હુમલો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ હુમલા પછી ભીષણ આગ ફાટી નીકળી હતી.  હુમલો ફોર્મ્યુલા વન રેસિંગ પહેલા થયો હતો, F1 ટ્રેક જ્યાં આગ લાગી હતી તેની ખુબ જ નજીક છે. 

હુથી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. 

વિદ્રોહીઓનો આ અત્યાર સુધીનો સૌથી હાઈ-પ્રોફાઈલ હુમલો છે.

જોકે સદનસીબે અત્યાર સુધી આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જેદ્દાહ ઓઇલ ડેપો પર આવો જ હુમલો થઇ ચુક્યો છે.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત, એક લિટર દૂધના રૂ. ૨૦૦૦

Tesla Car: એલોન મસ્કની કંપની ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં અરજી, ડોર લોક સિસ્ટમ પર વિવાદ
Hamas: ગાઝા શાંતિ યોજના ની હમાસે ટ્રમ્પની ઘણી શરતો નથી માની! જાણો તકરાર-ઇકરાર ની સંપૂર્ણ કહાની
Hamas-Israel: ઇઝરાયલ-હમાસ ડીલ પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ વિશે કહી આવી વાત, ફ્રાન્સ થી લઈને બ્રિટન સુધીના નેતાઓ એ પણ આપ્યો પ્રતિભાવ
Vladimir Putin: અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે પુતિનનો મોટો આદેશ, પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version