અમેરિકન સેનાએ કંદહાર સહિત અફઘાનિસ્તાનના કેટલાક ભાગમાં અફઘાન દળોના સમર્થનમાં તાલિબાન વિરુદ્ધ હવાઇ હુમલા કર્યા છે.
અધિકારીએ કહ્યુ કે આ હવાઇ હુમલામાં તે ઉપકરણ અને વાહન નષ્ટ કરવામાં આવ્યા જે તાલિબાને અફઘાન સેના પાસેથી છીનવી લીધા હતા.
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે હુમલાની ટિકા કરતા કહ્યુ કે તેમાં કોઇ પણ ઘાયલ થયો નથી. તાલિબાનના પ્રવક્તાએ કહ્યુ, અમે સંયુક્ત રાજ્ય અમેરિકાની કાર્યવાહીને દોહા સમજૂતિનું ઉલ્લંઘન માનીએ છીએ.
ઝોમેટોની શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી : ૫૩%ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, જાણો વિગત