અફઘાનિસ્તાનથી માત્ર સૈનિકો નહીં, દુભાષિયાઓ ને પણ અમેરિકા લઇ જઇ રહ્યું છે. જાણો રસપ્રદ વિગત.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
Join Our WhatsApp Community
શનિવાર
અફઘાનિસ્તાનમાં હાલ જોરદાર ગૃહ યુદ્ધ ચાલુ છે. આ પરિસ્થિતિમાં અમેરિકાના સૈન્યએ અફઘાનિસ્તાનથી આશરે ૨૫૦૦ લોકોને અમેરિકા ખસેડાયા છે. અમેરિકા જનાર આ વ્યક્તિઓ મૂળભૂત રીતે દુભાષિયા ઓ છે. વર્ષ ૨૦૦૧થી અમેરિકાએ જ્યારે અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાન ની શરૂઆત કરી ત્યારથી આ દુભાષિયા ઓ અમેરિકાના સૈન્ય ને મદદ કરી રહ્યા છે. આ દુભાષિયા યુદ્ધના મોરચે અમેરિકાના સૈન્ય તેમજ સ્થાનિક લોકો વચ્ચે સંવાદ સાધે છે. હવે જ્યારે આખો દેશ તાલિબાન ના શકંજા માં આવી રહ્યો છે ત્યારે એ તમામ લોકો જેને અમેરિકાની મદદ કરી હતી તેઓ અમેરિકા જઈ રહ્યા છે.
અમેરિકન મેગેઝીનનો ચોંકાવનારો દાવો, ભારતીય પત્રકારની હત્યાનું પાપ તાલિબાનોએ કર્યું, પહેલા જીવતો પકડ્યો પછી ઘાતકી હત્યા કરી
હાલ આ તમામ લોકોને મિલેટ્રી બેઝ માં રાખવામાં આવ્યા છે. તેમને અમેરિકામાં રહેવા માટે સ્પેશિયલ વિઝા આપવામાં આવશે.