ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર, 2021
મંગળવાર
કોરોનાના કારણે જાહેરમાં અનેક પ્રતિબંધોના કારણે બંધ કરાયેલા ત્યારે ઈજિપ્ત દ્વારા 3,000 વર્ષ જૂની એવન્યૂ ઓફ સ્ફિંક્સથી પરેડની પરંપરા બંધ રાખવામાં આવી હતી પણ હવે કોરોના નું સંક્રમણ ઘટતા ઈજિપ્ત દ્વારા ફરી થી આ પરંપરા શરૂ કરવામાં આવી છે. આ પરેડ માં અધિકારીઓ દ્વારા 1050 જૂના પૂતળાઓથી ગોઠવાયેલા પરેડ પથ ઉપર વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પારંપરિક નાચ-ગાન અને ઉત્સવ સાથે લોકો તેમાં જોડાયા હતા. અહીંયા દર વર્ષે ઊજવાતા ઓપેટ નામના ઉત્સવની પણ ઉજવણીની અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી.
ઇઝરાયેલ-બેલ્જિયમમાં પણ મળ્યાં કોરોનાના ‘ઓમિક્રોન’ થી સંક્રમિત લોકો