Site icon

સંકટના વાદળ-બ્રિટન  PM બોરિસ જૉનસનની ખુરશી થઈ ડામાડોળ- ગત 24 કલાકમાં આ ચાર  મંત્રીઓએ આપી દીધું રાજીનામું

News Continuous Bureau | Mumbai 

બ્રિટેનના(Britain) પીએમ બોરિસ જોનસનની(PM Boris Johnson) પાર્ટી કંઝર્વેટિવને(Conservative) મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

અહેવાલ અનુસાર ગઈ કાલે નાણામંત્રી(Finance Minister) અને આરોગ્યમંત્રીના(Health Minister) 'નારાજી'નામા બાદ આજે જ્હોન ગ્લેન(john glen) અને વિક્ટોરિયા અટકિન્સે(Victoria Atkins) પણ રાજીનામું(Resignation) આપ્યું છે. 

આમ છેલ્લા 24 કલાકમાં સરકારમાંથી 4 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે.

પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર પણ પદ છોડવાનું દબાણ વધી ગયું છે. 

જો કે, પીએમ પદેથી(PM position) બોરિસ જોનસન રાજીનામું આપશે કે કેમ તે હજુ નક્કી નથી.

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગ- ફ્રીડમ ડે પરેડમાં થયો અંધાધુંધ ગોળીબાર-આટલા લોકોના નિપજ્યા મોત

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version