Site icon News Continuous Bureau | Mumbai

After US Tariff on India: ભારત પર ટેરિફ લગાવવું અમેરિકા ને પડ્યું ભારે, રશિયા એ આ રીતે આપ્યો ટ્રમ્પ ને મોટો ઝટકો

After US Tariff on India: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પછી રશિયાએ ભારત માટે બજાર ખુલ્લું કર્યું, S-400 અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

After US Tariff on India, Russia Gives Strategic Support with S-400 and Oil Price Cuts

After US Tariff on India, Russia Gives Strategic Support with S-400 and Oil Price Cuts

News Continuous Bureau | Mumbai

 અમેરિકા દ્વારા ભારત પર 50% ટૅરિફ લાદવામાં આવ્યો છે કારણ કે ભારત રશિયાથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યો છે. આ પગલાંથી ભારત પર કેટલાક ક્ષેત્રોમાં અસર થઈ છે, પરંતુ ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યું નથી. હવે રશિયાએ ભારત માટે પોતાનું બજાર ખુલ્લું મૂક્યું છે અને S-400 મિસાઇલ સિસ્ટમ આપવાનું નક્કી કર્યું છે.

Join Our WhatsApp Channel

 S-400 મિસાઇલ સિસ્ટમથી ભારતને રશિયાની રક્ષણાત્મક ભેટ

રશિયાના અધિકારી દિમિત્રી શૂગાયેવ એ જણાવ્યું કે ભારત પાસે પહેલેથી S-400 સિસ્ટમ છે અને બંને દેશો વચ્ચે વધુ સહકારની શક્યતાઓ છે. 2018માં ભારતે 5.5 અબજ ડોલરનો કરાર કર્યો હતો અને અત્યાર સુધીમાં ત્રણ S-400 યુનિટ મળી ચૂક્યા છે. હવે વધુ યુનિટ આપવાની તૈયારી છે.

આ સમાચાર પણ વાંચો : Maratha Protest Ends: મરાઠા આંદોલન સમાપ્ત, પરંતુ ભાખરી અને પાણીની બોટલોનો મોટો ઢગલો બાકી, જાણો કેવી રીતે કરવામાં આવ્યો તેનો નિકાલ

અમેરિકાને ભારત-રશિયા વચ્ચેના સંબંધોથી ચિંતાઓ

અમેરિકા ભારત પર દબાણ બનાવી રહ્યું છે કે તે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. પરંતુ ભારતે આ દબાણને અવગણ્યું છે અને રશિયાથી સસ્તું તેલ ખરીદી રિફાઇન કરીને વૈશ્વિક બજારમાં વેચી રહ્યું છે. આથી અમેરિકાને આર્થિક રીતે મોટો ઝટકો લાગ્યો છે.

મોદી-પુતિનના સંબંધો મજબૂત, ચીનના પ્રવાસમાં એકસાથે દેખાયા

ચીનના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનએક જ ગાડીમાં મુસાફરી કરતા જોવા મળ્યા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.

 

Sheikh Hasina Bangladesh Return Claim દેશનિકાલ વચ્ચે શેખ હસીનાનો મોટો પડકાર ‘હું ભાગી નથી, જનતા વચ્ચે પાછી આવીશ’; ઢાકામાં યુનુસ સરકાર સામે સીધો મોરચો
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Exit mobile version