Site icon News Continuous Bureau | Mumbai

Eel Vietnam: ચોંકાવનારો કિસ્સો. વિયેતનામ ખાતે એક ભારતીયના પેટમાંથી જીવતી ઈલ માછલી.

Eel Vietnam: સર્જરી દરમિયાન ડોકટરોને 25 ઇંચ લાંબી અને ચાર ઇંચ પહોળી જીવતી માછલી મળી

alive eel fish from an Indian's stomach in Vietnam.

alive eel fish from an Indian's stomach in Vietnam.

 News Continuous Bureau | Mumbai  

Eel Vietnam: સર્જરી દરમિયાન ડોકટરોને 25 ઇંચ લાંબી અને ચાર ઇંચ પહોળી જીવતી ઈલ માછલી મળી 

Join Our WhatsApp Channel

વિયેતનામની ( Vietnam ) રાજધાની હનોઇ ખાતે એક આશ્ચર્યજનક કિસ્સો નોંધાયો છે. અહીં 31 વર્ષીય ભારતીય ( Indian ) વ્યક્તિને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. પેટમાં દુખાવાની ફરિયાદને પગલે. 27મી જુલાઈના રોજ આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એક્સ રેથી માલૂમ પડ્યું કે તે વ્યક્તિના પેટમાં કોઈ જીવતી વસ્તુ હરી ફરી રહી છે.  

આ સમાચાર પણ વાંચો :  Junagadh Girnar: ચોમાસામાં ગુજરાતના આ પર્વતની ચોક્કસ લેજો મુલાકાત, અહીં વરસાદમાં હોય છે મનમોહક માહોલ

Eel Vietnam: ઓપન સેશન દરમિયાન શું થયું?  

ઓપરેશન દરમિયાન પેટમાંથી 25 ઇંચ લાંબી અને ચાર ઇંચ પહોળી જીવતી ઈલ માછલી ( Eel Fish ) બહાર કાઢવામાં આવી છે. આ  ઉપરાંત એક મોટું લીંબુ પણ પેટ માંથી બહાર નીકળ્યું  છે. હવે ડોક્ટરો વિચારી રહ્યા છે કે આખરે આ બધી વસ્તુઓ. પેશંટના પેટમાં શી રીતે પહોંચી.?

 

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Exit mobile version