Site icon News Continuous Bureau | Mumbai

Alternative Oil Routes હોર્મુઝની બાદશાહીનો અંત? અમેરિકાઇરાકે શોધી કાઢ્યો ઓઇલનો નવો રૂટ, ઈરાન માટે મોટો ઝટકો!

Alternative Oil Routes મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ઊર્જા સુરક્ષા (Energy Security) માટે મહત્વનું પગલું કિર્કુકબાનિયાસ પાઈપલાઈનને પુનર્જીવિત કરવાની કવાયત

Alternative Oil Routes  હોર્મુઝની બાદશાહીનો અંત? અમેરિકાઇરાકે શોધી કાઢ્યો ઓઇલનો નવો રૂટ, ઈરાન માટે મોટો ઝટકો!

Alternative Oil Routes હોર્મુઝની બાદશાહીનો અંત? અમેરિકાઇરાકે શોધી કાઢ્યો ઓઇલનો નવો રૂટ, ઈરાન માટે મોટો ઝટકો!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Alternative Oil Routes હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર ઈરાનના નિયંત્રણ અને વધતા તણાવને પગલે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાઈ ગયો હતો. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે હવે અમેરિકા અને ઈરાક એક મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. વર્ષોથી બંધ પડેલી કિર્કુકબાનિયાસ પાઈપલાઈન (KirkukBaniyas Pipeline) ને ફરી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે હોર્મુઝને બાયપાસ કરીને સીધું ભૂમધ્ય સમુદ્ર (Mediterranean Sea) સુધી તેલ પહોંચાડશે.

👉 આ સમાચાર વાચો:
WhatsApp Mic Mode Update વોટ્સએપ યુઝર્સની બલ્લેબલ્લે! હવે કોલ દરમિયાન એક ટેપમાં બદલી શકાશે ‘Mic Mode’, ઓડિયો ક્વોલિટી થશે સુપર!

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
Police Action At Abhijit Dipke Residence અભિજિત દીપકેના ઘરે પહોંચી પોલીસ દિલ્હીમાં ‘તિરંગા યાત્રા’ યોજાય તે પહેલાં મોટો એક્શન, અટકાયતની શક્યતા
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
Exit mobile version