Site icon News Continuous Bureau | Mumbai

હવે ઇમરાન ખાનની ધરપકડ થશે -પાકિસ્તાનથી આવ્યા આ સમાચાર

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પૂર્વ પીએમ(Former PM of Pakistan) ઇમરાન ખાનની(Imran Khan) મુશ્કેલી વધી ગઈ છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત વિગત મુજબ ઇમરાન ખાન સામે આતંકવાદ વિરોધી અધિનિયમની (Anti-Terrorism Act) કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

આ પછી ઈમરાન ખાન વિરુદ્ધ  અરેસ્ટ વોરંટ(Arrest warrant ) જાહેર કરવામાં આવ્યું છે.

એટલે કે હવે કોઈપણ સમયે તેમની  ધરપકડ કરવામાં આવી શકે છે. 

પાકિસ્તાનના પૂર્વ પીએમ પર એક જજ અને બે ઉચ્ચ અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે. 

ઉલ્લેખનીય છે કે શનિવારે (20 ઓગસ્ટ) એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ટોચના પોલીસ અધિકારીઓ(Top Police Officers), એક મહિલા મેજિસ્ટ્રેટ(Women Magistrates), પાકિસ્તાનના ચૂંટણી પંચ(Election Commission of Pakistan) અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Indian Origin Nithya Raman Elected Los Angeles Mayor ભારતીય મૂળની નિત્યા રમન લોસ એન્જલસના મેયર તરીકે ચૂંટાયાં વર્તમાન મેયર કારેન બાસને હરાવી રચ્યો ઈતિહાસ
Exit mobile version