Site icon

સાવધાન રહો… આ શહેરમાં કોરોનાને કારણે ભયંકર સ્થિતિ, ખાવાના સાંસા…

News Continuous Bureau | Mumbai 

ચીન(China)ના શાંઘાઈ(Shanghai)માં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યું.

Join Our WhatsApp Community

કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા પ્રશાસને સખત લોકડાઉન(strickt lockdown) જાહેર કર્યું છે. 

ઘરમાં પુરાઈ જવાના કારણે તેમ જ જીવનજરૂરિયાત(essentials)ની વસ્તુઓ ન મળવાના કારણે લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

અનેક રિપોર્ટ્સ અનુસાર જીવનજરૂરિયાતની વસ્તુઓ જ નહીં, દવાઓની પણ શોર્ટેજ(SHortage) છે.  

દરમિયાન સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોવા મળે છે. કે લોકો બારીઓ ઉઘાડી સહાય માટે ચીસો પાળે છે. 

ઉલ્લેખનીય છે કે શાંઘાઈની વસ્તી આશરે ૨ કરોડ ૬૦ લાખ જેટલી છે. તે સમગ્ર વસ્તીને પૂરેપૂરા લોકડાઉનમાં રાખવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….

 

 

 

 

Middle East Escalation:ટ્રમ્પની શાંતિ અપીલના ઉડ્યા ધજાગરા! ઈરાનનો ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો; કુવૈતમાં ડ્રોનથી આતંક અને વાયુ સેના હાઈ-એલર્ટ.
Middle East War Escalates:શું હવે શરૂ થશે ‘મહાજંગ’? ઈરાન વિરુદ્ધ સાઉદી અરેબિયા અને UAE મેદાને; મધ્ય પૂર્વના દેશોના આકરા તેવરથી દુનિયા સ્તબ્ધ
Netanyahu’s Stern Warning: અમે અટકીશું નહીં, હુમલા ચાલુ રહેશે!’: ટ્રમ્પ સાથેની વાતચીત બાદ નેતન્યાહૂ લાલચોળ; ૨ વૈજ્ઞાનિકોની હત્યાની કબૂલાત સાથે ઈરાનને ખુલ્લી ધમકી.
Colombia Plane Crash: એમેઝોનમાં સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત; ૬૬ જવાનોના મોતથી ખળભળાટ, જાણો કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
Exit mobile version