ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધની આશંકાઓને જોતા ક્રૂડનાં ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ સાત વર્ષમાં સૌથી વધારે નોંધાયો છે.
વર્ષ 2014 પછી પ્રથમ વખત ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.
જોકે, રાહતની વાત એ છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલાં ભાવ સ્થિર છે.
આજે પણ ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.
