Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેન-રશિયા યુદ્ધની આશંકા વચ્ચે ક્રૂડની કિંમતમાં જબરદસ્ત તેજી, ક્રૂડ ઓઇલનો ભાવ 7 વર્ષનાં ઉચ્ચતમ સ્તર પર; જાણો દેશમાં શું છે ઇંધણના ભાવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર

રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધની આશંકાઓને જોતા ક્રૂડનાં ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. 

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ સાત વર્ષમાં સૌથી વધારે નોંધાયો છે. 

વર્ષ 2014 પછી પ્રથમ વખત ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.

જોકે, રાહતની વાત એ છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલાં ભાવ સ્થિર છે. 

આજે પણ ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્રનું બજેટ 11 માર્ચે રજૂ થશે, 3થી 25 માર્ચ સુધી નાગપુરને બદલે આ શહેરમાં યોજાશે સત્ર; જાણો વિગતે 

IndiaUS LPG Supply વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ વચ્ચે મોટો ઉલટફેર ખાડી દેશો પર નિર્ભરતા ઘટી, ભારતે અમેરિકા પાસેથી ગેસ આયાતમાં સર્જ્યો નવો રેકોર્ડ
USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
Exit mobile version