News Continuous Bureau | Mumbai
મેક્સિકો(Mexico)માં અંધાધૂંધ ગોળીબાર(Firing)ના કલાકોમાં જ થાઈલેન્ડ(Thailand)માં પણ સામૂહિક ગોળીબારની ઘટના બની છે.
થાઈલેન્ડના પૂર્વોત્તર પ્રાંતમાં ગુરુવારે ચાઈલ્ડ ડેકેર સેન્ટર(Child Daycare Center)માં થયેલા ગોળીબારમાં 30થી વધુ લોકો માર્યા ગયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં 34 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં 22 બાળકોનો પણ સમાવેશ થાય છે.
શંકાસ્પદ શૂટર ભૂતપૂર્વ પોલીસ અધિકારી હોવાનું માનવામાં આવે છે.
ગોળી ચલાવનાર વ્યક્તિએ તેની પત્ની અને બાળકને ગોળી માર્યા બાદ પોતાને ગોળી મારી દીધી.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં આવેલી એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ફાટી નીકળી ભીષણ આગ- લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ
