Site icon News Continuous Bureau | Mumbai

દેશ દુનિયાને ડરાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ, હવે આ દેશમાં ઓમિક્રોનથી પ્રથમ મોત; જાણો વિગત 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બ્રિટન અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ શહેરમાં  કોરોના વાયરસના નવા વેરિઅન્ટ  'ઓમિકોન' થી પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે.

પશ્ચિમ સિડનીમાં 'ઓમિક્રોન'થી પીડિત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી, પરંતુ તેને કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. 

સોમવારે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ન્યુ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના 6,324 નવા કેસ નોંધાયા હતા. જ્યારે  524 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 55 લોકો ICUમાં છે. 

Sheikh Hasina Bangladesh Return Claim દેશનિકાલ વચ્ચે શેખ હસીનાનો મોટો પડકાર ‘હું ભાગી નથી, જનતા વચ્ચે પાછી આવીશ’; ઢાકામાં યુનુસ સરકાર સામે સીધો મોરચો
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
Exit mobile version